Health Health Benifit

ડાયાબિટીસ થશે કંટ્રોલ જો યોગ્ય સમય પર પીવા માં આવે બ્લેક ટી,

સારા આરોગ્ય માટે લોકો બ્લેક ટી પીવી પસંદ કરે છે. પણ શુ તમે ખબર છે  કે તેનાથી ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો પણ વધી જાય છે. એટલુ જ નહી, બ્લેક ટી નુ સેવન શુગર લેવલને વધવા નથી દેતુ. જે ડાયાબિટીસ દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે.

બોડી માં શુગર લેવલનુ વધવુ કે ઓછુ થવુ બંને આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. શુગર વધવાથી શરીરના ઓર્ગેન્સ ડેમેઝ થવા ઉપરાંત આ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આવામાં શુગર લેવલ કંટ્રોલમાં રાખવુ ખૂબ જરૂરી છે.

ચા ઈંસુલિન સેસિવિટીમાં સુધાર કરવા, બીપી કંટ્રોલ, લોહી  રોકવા અને દિલના રોગોથી બચવામાં મદદ કરે છે. એટલુ જ નહી બ્લેક ટીનુ સેવન ટાઈપ 2 ડાયાબિટીસ સાથે કેંસરના ખતરાને પણ ઓછુ કરવાનુ કામ કર છે. સાથે જ તેમા રહેલ પૉલીફેનૉલ્સમાં એંટીઓક્સીડેટિવ ગુણ જોવા મળે છે. જે સોજા અને કાર્સિનોજનથી બચાવવામાં મદદ કરી શકે છે.

શુગર લેવલને કંટ્રોલમાં રાખવા માંગો છો તો સવારે ઉઠતા જ તેનુ સેવન કરો. તમે ચાહો તો સાંજે 1 કપ બ્લેક ટી પી શકો છો. બ્લેક ટીમાં કૈફીન ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે. તેથી તેને પીવાથી તરત એનર્જી મળે છે. કોશિશ કરો કે તેમા ખાંડ ન મિક્સ કરો કે ઓછી ભેળવો. તેના બદલે તમે તજ કે  થોડો ગોળ ઉસે કરો

ડાયાબિટીસને કંટ્રોલ કરવા સાથે બ્લેક ટી પીવાથી બીજા અનેક ફાયદા મળે છે.  બ્લેક ટી પીવાથી 70 ટકા વધુ કેલોરી બર્ન થાય છે. જેનાથી વેટ ઓછુ કરવામાં મદદ મળે છે. બ્લેક ટીમાં લીંબુ મિક્સ કરીને પીવાથી માથાના દુખાવાની સમસ્યા દૂર થાય છે. બ્લેક ટી  લોહીને ઘટ્ટ નથી થવા દેતી. જેનાથી નસમાં લોહી જામતું  નથી. દિવસમાં 3 વાર બ્લેક ટી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે.કૈસર સેલ્સની ગ્રોથને ઓછો કરવામાં પણ બ્લેક ટી લાભકારી હોય છે.તેમા રહેલ ફ્લોરાઈડ હાડકા અને મોઢાના રોગને દૂર કરવામા પણ મદદગાર છે.

રોજ ઓછામાં ઓછી 30 મિનિટ બહાર ફરવાનુ રાખો અને ડિનર પછી 15 મિનિટ જરૂર વોક કરો

વજન કંટ્રોલમાં રાખો કારણ કે તેનાથી બોડી માં  શુગર લેવલ વધી જાય છે.

જમવા માં એવા ફુડ્સનો સમાવેશ કરો જેમા ગ્લાઈસેમિક ઈંડેક્સ અને ફાઈબર વધુ હોય

વધુ સ્ટ્રેસ ન લો કારણ કે આ અનેક બીમારીઓની જડ છે.

Related posts

જાણો આ મહિલાઓ ‘ફ્રી ધ નિપ્પલ’ મુવમેન્ટની જીત, હવે ટોપલેસ થઈને ફરી શકશે…………

cradmin

શું છોકરીઓ સાથે વાત કરતા આવડે છે શરમ? તો અપનાવો આ સરળ ટિપ્સ

cradmin

1 મહિનામાં 55 વાર ઓર્ગેઝમ મેળવી શકાય છે કેટલીક મહિલાઓ

cradmin

Leave a Comment