Health Health Benifit Medical

ડેન્ટિસ્ટ પાસે જવાની જરૂર નથી, આનું એક ટીપુ મૂકશો તો 48 કલાકમાં દાંત આપોઆપ રિપેર થઈ જશે

ડેન્ટિસ્ટ પાસે જવાનું નામ પડે અને મોટાભાગના લોકોને પરસેવા છૂટી જાય છે. દાંતની ટ્રીટમેન્ટ કદાચ સૌથી વધુ પીડાદાયક હોવાથી મોટાભાગના લોકો ડેન્ટિસ્ટ પાસે જતા ડરે છે. તમારો દાંત તૂટી ગયો હોય કે પછી સડો થઈ ગયો હોય અને ફિલિંગ કરાવાનું હોય, આ બધી જ પ્રક્રિયા પીડાદાયક છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ તેનો એક ખૂબ જ અસરકારક ઈલાજ શોધી કાઢ્યો છે જેમાં લગભગ નજીવી પીડા થાય છે.

ચીનની ઝેજિયાન્ગ યુનિવર્સિટીના સંશોધકે ટૂથ એનામલ રિપેર વિકસાવ્યું છે. આ દેખાવમાં જેલ જેવુ લાગે છે. બસ તમે તમારા જે દાંતમાં તકલીફ હોય ત્યાં આ જેલ લગાવી દો. આનાથી તમારે ડેન્ટિસ્ટ પાસે જવાની લગભગ જરૂર નહિ પડે.

હવે તકલીફ એ છે કે આ ફિલિંગ ભૂતકાળમાં ધાતુના બનતા હતા અને આજકાલ પોર્સેલિનના બને છે. આ મટિરિયલ દાંતની સપાટીને વળગી નથી રહેતા અને ઘણી વાર કેપ નીકળી જાય છે. રૂઈકાંગ તાંગ અને એના સાથીદારોએ મળીને આનો ઉકેલ શોધવાનું વિચાર્યું. પરિણામ સ્વરૂપે તેમણે કેલ્શિયમ અને ફોસ્ફેટ જેલ વિકસાવ્યું જે દાંત પર એપ્લાય કરી શકાય. આ જેલથી દાંત જાતે રિપેર થાય છે કારણ કે તેમાં રેગ્યુલર એનેમલ જેવા જ તત્વો કેલ્શિયમ અને ફોસ્ફેટ રહેલા છે.

Related posts

દિશા પટણી, મેકઅપ વગર શેર કરી તસવીરો ફેન્સે કહ્યું ‘નેચરલ બ્યૂટી’ જાણો….

cradmin

જાણો શારીરિક સંબંધ દરમિયાન આ યુવતીઓ પાર્ટનર સાથે આવું કરાવવા માંગે છે…………

cradmin

જાણો શિલ્પાએ પોતાની મુર્ખામી જાતે જ લોકોને બતાવી, દિવસે યોગા અને રાતે આવું કામ……….

cradmin

Leave a Comment