News Reserch

સુરત: કિશોરી પર દુષ્કર્મ આચર્યા પછી નગ્ન ફોટા પાડી બ્લેક મેઇલ કરવાથી ધરપકડ

સુરતમાં એક 15 વર્ષની કિશોરીને પોતાની જાળમાં ફસાવી તેના પર કરવામાં દુષ્કર્મ આચરી તેના નગ્ન ફોટા પાટી બ્લેક મેઇલ કરવામાં આવતી હતી. આ મામલે ત્રણ વર્ષ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

સુરતમાં અમરોલી ખાતે રહેતા એક સંતાનના પિતાએ ત્રણ વર્ષ પહેલા એક કિશારીને કારમાં બેસાડીને વેંલજા ખાતે ફલેટમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને ફલેટમાં કિશોરીના નગ્ન ફોટા પાડી સોશિયલ મીડિયા પર વહેતા મૂકવાની ધરમતી આપવામાં આવી હતી. આ પછી, કિશોરીને ફોટા બતાવી જમીનદ લાલે કીમ ખાતેની તુલસી હોટલ અને ફુડસદ ખાતેના ફાર્મ હાઉસ ઉપરાંત પોતાના ઘરે કિશોરી પર શારીરિક સંબંધ બાંધ્યો હતો.

કિશોરીએ જમીનદલાલની હરકતો બાબતે પરિવારને જાણ કરી ન હતી હતી. પણ બે અઠવાડિયા પહેલા કિશોરીને બહેનપણીનો ભાઈ મુકવા જતા રસ્તામાં જમીનદલાલે આ કિશોરીને રોકી હતી અને ‘હું તારા બોયફ્રેન્ડને મારી નાખીશ, તુ થાય તે કરી લેજે, એવી ધમકી આપી હતી. આ ઘટના પછી કિશોરી પર દુષ્કર્મની વિગત બહાર આવી હતી.

આ સંબધે મામલે અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે દુષ્કર્મ અને પોક્સો (Pocso Act)ની કલમો હેઠળ ગુનો નોંધી જમીનદલાલ મધુ બાઉચંદ પદમાણીની ધરપકડ કરી હતી.

Related posts

ડીબી ઓરિજિનલ / ઈઝરાયલની ચૂંટણીમાં વડાપ્રધાન નેતન્યાહૂને મોદીથી તાકાત મળી રહી છે, જ્યારે ટ્રમ્પના કારણે નુકસાન

cradmin

કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડાની ખુશીમાં આજે પણ ઝૂમી રહ્યું છે શૅર બજાર

cradmin

28 વર્ષમાં અર્થવ્યવસ્થા માટે સરકારનો સૌથો મોટો નિર્ણય કર્યો અને નિષ્ણાતોએ કહ્યું- ‘આ દિવાળી છે’

cradmin

Leave a Comment