18+ Cure

સંભોગ કરવા પાર્ટનરની ઉત્તેજના વધારવા જુઓ આ રીતે પોર્ન

ખાસ કરીને કેટલીક છોકરીઓ અને મહિલાઓને લાગે છે કે પુરૂષ હંમેશા સેક્સ માટે તૈયાર હોય છે. પરંતુ એવું હંમેશા જરૂરી નથી. બની શકે છે કે કેટલીક વખત ઓફિસથી થાકીને આવ્યા બાદ મેલ પાર્ટનરનું મન ન હોય તો સેક્સ માટે ઇન્કાર કરી દે છે. એવામાં એક્શનથી ભરપૂર રોમેન્ટિક મુવમેન્ટ માટે પાર્ટનરને ઉત્તજેતિ કરવો સહેલુ નથી આ ટિપ્સને અપનાવો અને સેક્શુઅલ ઉત્તેજના વધારો.

બિકીની પહેરો
આ વાતમાં કોઇ શક નથી કે સેક્સની શરૂઆત મગજથી થાય છે. જોકે તમારે સૌથી પહેલા પાર્ટનરને સેક્સ કરવા માટે ઉત્તેજના જગાડવી પડશે. તે માટે બિકીનીથી બેસ્ટ અને રિવિલિંગ ઓપ્સન બીજુ શુ હોય શકે. તમે ઇચ્છો છો રેડ કે પિંક કલરની સેક્સ બિકીની કે લૉન્જરી પહેરીને પાર્ટનરની સામે જાઓ અને પછી જુઓ કે કેવી રીતે તમારા સેક્સી અવતારથી પાર્ટનરને સેક્સ માટે ઉત્તેજના જાગી જાય છે.

એક સાથે પોર્ન જુઓ
બની શકે છે કે તમને પોર્ન જોવું વધારે પસંદ ન હોય પરંતુ ક્યારેક પાર્ટનરની ખુશી માટે એવું કરવામાં કોઇ સમસ્યા નથી. તમે ઇચ્છો તો પાર્ટનરની સામે પોર્ન સ્ટારના સ્ટાઇલમાં સિડક્ટિવ અવતારમાં જાઓ અને આ કામોત્તેજક એકટ દરમિયાન પોર્ન પણ જોઇ શકો છો.

ફર્સ્ટ નાઇટ રોમેન્ટિક બનાવો
તમે દર રાતે લગ્ન બાદની પહેલી રાત જેટલી યાદગાર બનાવવાની કોશિશ કરો. જે તમે તમારા તરફથી કોશિશ કરશો તો પાર્ટનર તમારી વધારે નજીક આવશે. તેના માટે તમે બેડરૂમની સજાવટથી લઇને અલગ-અલગ પોઝિશનસ્સ સુધીની તૈયારી કરી શકો છો. ફર્સ્ટ નાઇટનું જાદુ ક્રિએટ કરવાની કોશિશ કરો. તેનાથી પણ પાર્ટનરની સેક્સ પ્રત્યે ઉત્તેજના વધવામાં મદદ મળશે.

Related posts

જાણો શારીરિક સંબંધ ને રુટિન બનાવવાની જગ્યાએ રાખવો જોઇએ…….

cradmin

જાણો છોકરીઓ પુરુષોના શરીરના કયા ભાગ તરફ આકર્ષાય છે…

cradmin

આ મહિલા કોઇપણ પુરૂષ સાથે સેક્સ કરી શકે છે જાણો….

cradmin

Leave a Comment