18+ Cure Sex & Health Story Telling

તમે તમારા પાર્ટનર સાથે શારીરિક સંબંધ બાંધ્યા વગર પણ આ કામ કરશો તો…..

સંબંધોમાં હંમેશા પ્રયોગ કરતા રહેવાથી તાજગી બની રહે છે. જેમા પાર્ટનરનો સાથ જરૂરી નથી કે સમય બેડરૂમમાં જ પસાર કરવામાં આવે. તમે તમારી પાર્ટનરને રસોડામાં મદદ કરાવી શકો છો. ઘરના કામોમાં મદદ કરી શકો છો. ટીવી રિમોટ માટે લડવાની જગ્યાએ તમે તેની સાથે રોમાંચક ગેમ્સ રમી શકો છો. આવી નાની નાની વાતોથી તમારા સંબંધમાં મજબૂતી આવી શકે છે. જેને લઇને બેયલર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી એક રિસર્ચ સામે આવી છે.

આ શોધ મુજબ જે પાર્ટનર્સ એક સાથે બોર્ડ ગેમ કે પેઇન્ટિંગ ક્લાસ લેતા હતા. તેમના શરીરમાં ઑક્સીટોસિન નામના હોર્મોન વધારે બનતા હતા. ઑક્સીટોસિનને લવ હોર્મોન કહેવામાં આવે છે. આમ કરનાર કપલ્સનો સંબંધ ખૂબ મજબૂત થાય છે. આ શોધ જર્નલ ઑફ ગેમ્સ રમતા દરમિયાન કપલ્સ એકબીજાની સાથે ખુલીને વાતો અને પોતાની ભાવનાઓને શેર કરે છે.

શોધમાં આ પણ માલૂમ પડ્યું કે જે કપલ્સ સાથે પેઇન્ટિંગ ક્લાસ કરે છે તે નિર્દેશ આપનારની વાત અને કૈનવાસ પર તેમના પાર્ટનરથી વધારે ધ્યાન આપે છે. જ્યારે આર્ટ ક્લાસમાં બોર્ડ ગેમ્સથી વધારે લોકો એકબીજા પ્રત્યે આકર્ષિત અનુભવે કરે છે.

જો તમને પણ તમારા પાર્ટનર તમારી નજીક હોય એવો અનુભવ જોઇએ છે તો તમે આ રીત અપનાવી શકો છો.

Related posts

જાણો શારીરિક સંબંધ ને રુટિન બનાવવાની જગ્યાએ રાખવો જોઇએ…….

cradmin

Tell Your Own Story

cradmin

બોલિવૂડનો સ્ટાર, ડાયરેક્ટરનું નાડું ખોલવા પર મળ્યું ફિલ્મમાં કામ જાણો……..

cradmin

Leave a Comment