18+ Reserch Sex & Health

છોકરીને કિસ કરતી વખતે છોકરાઓએ આ ભાગ પર રાખવો જોઈએ હાથ, ફિલિંગમા થાય વધારો જાણો

કેટલાંક એવા લોકો હશે જે એવું સ્વીકારવા તૈયાર હોય છે કે તેમને કિસ કરતા નથી આવડતી. પણ જો આ લોકોને એવું પુછવામાં આવે કે કિસ કરતી વખતે કેવી ભૂલો કરો છો કિસ કરતી વખતે કેવી ભૂલો થાય છે તેના વિશે તો આજે અમે તમને જણાવીશું.

ઘણા બધા લોકો એવા હોય છે જેમના મોઢામાંથી વાસ આવતી હોય છે તેના વિશે તે લોકોને ખબર પણ નથી હોતી. તેથી ઘણી વાપ પાર્ટનરને કિસ કરતી વખતે તે તમારાથી દૂર ભાગે છે અને આવી વ્યક્તિની પહેલી કિસ છેલ્લી બની જાય છે. તેથી આવા લોકોએ પોતાના પાર્ટનરને કિસ કરતા પહેલાં ચ્યુંગમ કે પછી માઉથવૉશનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.

ઘણા લોકો પોતાના પાર્ટનરને પહેલી વખત કિસ કરતા આવી ભૂલ કરી બેસે છે. તે લોકો ભૂલથી ફ્રેંચ કિસ કરવાની જગ્યાએ પોતાની જીભ પાર્ટનરના મોઢામાં આમતેમ ફેરવ્યા કરે છે જે ખરેખર મોટી ભૂલ છે. આવું કરવાથી પાર્ટનર નથી ગમતું. તેથી પોતાની જાત પર નિયત્રંણ રાખવું અને બને ત્યાં સુધીં આવી જીભને પોતાના મોઢાની અંદર રાખો. પહેલી વાર કિસ કરવાનો અનુભવ સારો હોય તે જરૂરી નથી. ક્યારેક આપણું શરીર જકડાઈ જાય છે તેથી બોડી રિએક્શન ન આપે. તમને જણાવી દઈએ કે સીધા ઉભા રહેવાથી તમારા પાર્ટનરને કિસ કરવાનું પસંદ નહીં કરે.

મોટાભાગના લોકોને એ ખબર નથી હોતી કે કિસ કરતી વખતે હાથ ક્યા રાખવો જોઈએ. કિસ દરમિયાન પોતાના હાથ ક્યાં રાખવા તે બાબતે મોટા ભાગના લોકો મુંજવણમાં હોય. અમુક લોકો ક્યારેક કિસ કરતી વખતે પાર્ટનરને ટાઈટ પકડી રાખતા હોય છે, તો આ યોગ્ય રીત નથી. જેવી સહજતાથી તમે નાના બાળકને પકડતા હોવ તેવી જ સહજતાથી કિસ કરતી વખતે તમારા પાર્ટનરને પકડો. પછી ઇચ્છો તો તમારા હાથ પાર્ટનરની ડોક પાછળ રાખી શકો છે.

Related posts

કરિના કપૂર ને રાત્રે 1 વાગ્યે ફોન કરીને આ કોરિયોગ્રાફરે કરી ન કરવા જેવી વાત…….

cradmin

4 વ્હીલરમાં અકસ્માત દરમિયાન પાછળની સીટ પર બેઠેલા યાત્રીને ઈજા અને મૃત્યુ વધુ થાય છે:સંશોધન

cradmin

ઘાટકોપર, મયંક ટયુટોરિયલના માલિકની છાતી, ગળા, હાથ પર ચૉપરના ઘા ઝીંકી તેમની હત્યા

cradmin

Leave a Comment