Health News Reserch

અર્જુનની નાની બહેન અંશુલાએ મલાઇકા સાથે શારીરિક સંબંધ પર આપ્યું મોટું નિવેદન જાણો….

34 વર્ષનાં અર્જુન કપૂર અને તેનાં કરતાં 11 વર્ષ મોટી એટલે કે 45 વર્ષની મલાઇકા અરોરાનો સંબંધ સાર્વજનિક કરી દીધો છે.

એક તરફ અર્જુન અને મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર તેમનો પ્રેમ દર્શાવતા રહે છે તો બીજી તરફ આ મામલે જ્યારે અર્જુનની નાની બહેન અંશુલાને આ સંબંધ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે તેનાં પર જવાબ આપ્યો છે.

એક દિવસ પહેલાં જ મલાઇકા અને અર્જુને એકબીજાની ખુબજ સુંદર તસવીર શેર કરી હતી. જેનાં પર તેઓ ક્રેડિટ માંગતા નજર આવ્યા હતાં. બંનેનો આ સોશિયલ મીડિયા પ્રેમ તેમનાં ફેન્સને ખુબજ ગમ્યો તો બીજી તરફ તેમને જલદીથી હવે લગ્ન કરી લેવાની પણ તેમણે સલાહ આપી દીધી.

હવે જ્યારે 34 વર્ષનાં અર્જુન કપૂર અને તેનાં કરતાં 11 વર્ષ મોટી એટલે કે 45 વર્ષની મલાઇકા અરોરાનો સંબંધ સાર્વજનિક છે તો આ રિલેશન પર અંશુલાનો મત જાહેર કરવામાં આવ્યો. અને અંશુલાએ તેનો જવાબ પણ આપ્યો છે.28 વર્ષીય અંશુલાએ કહ્યું કે, તેનો ભાઇ તેનાં કરતાં છ વર્ષ મોટો છે. તેથી આ મામલે તેની અર્જુન સાથે વાત નથી થઇ શકતી.28 વર્ષીય અંશુલાએ કહ્યું કે, તેનો ભાઇ તેનાં કરતાં છ વર્ષ મોટો છે. તેથી આ મામલે તેની અર્જુન સાથે વાત નથી થઇ શકતી.

વેલ અર્જુન અને મલાઇકાનાં રિલેશન અંગે થોડા દિવસ પહેલાં મલાઇકાનાં દીકરા અરહાન ખાન તરફથી પણ મોટું નિવેદન આવ્યું હતું. તેણે કહ્યું હતું કે, મારી મા અને અર્જુનનાં સંબંધ અંગે મને બધુ જ ખબર છે.

હવે અર્જુનની બહેન તરફથી પણ નિવેદન આવી ગયુ છે અને તેણે આ સંબંધ પર તેની અપ્રત્યક્ષ સહમતિ આપી દીધી છે. વેલ હવે મલાઇકા અને અર્જુનનાં લગ્નની વાતો જોર પકડે તો નવાઇ નહીં.

Related posts

મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરના દિવસે મતદાન, 24મીએ પરિણામ જાહેર થશે

cradmin

આ સાઉદી અરેબિયામાં વર્ક પરમીટ ફીમાં વધારો કરતા ગુજરાતનાં 17 સહિત ભારતનાં 100 કામદારો ફસાઈ ગયા

cradmin

Health ટિપ્સ : સ્વાસ્થ્ય માટે શુ ફાયદાકારી Tea or Coffee ?

cradmin

Leave a Comment