Health News Reserch Story Telling

બિપાશા, મેકઅપ વગર કેવી દેખાવા લાગી છે જાણો……

બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ બિપાશા બસુની અંતિમ ફિલ્મ અલોન વર્ષ 2015માં આવી હતી. જે બાદ ચાર વર્ષથી બિપાશા બસુ બિગ સ્ક્રિન પર નજર આવી નથી. સ્મોલ સ્ક્રિન પર તેનો એકમાત્ર શો ડર સબકો લગતા હૈ (2015-2016) દરમિયાન સમાપ્ત થઇ ગયો હતો. બિપાશાએ વર્ષ 2016માં એક્ટર કરન સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતાં જે બાદથી તે એકપણ ફિલ્મમાં નજર આવી નથી.

ઘણાં સમયથી તે પતિની સાતે જિમમાં પરસેવો પાડતાં વીડિયોઅને તસવીરો શેર કરતી રહે છે અને તેનાંથી જ તે ચર્ચામાં રહે છે. જોકે છેલ્લાં કેટલાંક સમયથી તેણે મીડિયાથી દૂરી બનાવી લીધી છે. તેની ફિલ્મ ‘આદત ડાયરીઝ’ આ વર્ષે આવવાની આશા છે. પણ આ ફિલ્મને લઇને કોઇ જ ચર્ચા નથી. આ બધાની વચ્ચે બિપાશાની મેકઅપ વગરની તસવીરો સામે આવી છે.


બિપાશાની નવી તસવીરોમાં તે કારમાં બેસતી નજર આવે છે. આ સમયે તે મેકઅપ વગર છે તેની આ તસવીરો ખરેખરમાં તેનાં ફેન્સને દુખી કરે તેવી છે. લાંબા સમય બાદ તેની તસવીરો મીડિયામાં આવી છે જેમાં તે પિંક ટી-શર્ટ અને બ્લેક જિમ પેન્ટમાં નજર આવે છે. બિપાશાએ છેલ્લે રક્ષાબંધનનાં દિવસે તેનાં ભાઇ સાથેની આ તસવીર શેર કરી હતી.

Related posts

જાણો શિલ્પાએ પોતાની મુર્ખામી જાતે જ લોકોને બતાવી, દિવસે યોગા અને રાતે આવું કામ……….

cradmin

જળવાયુ પ્રદૂષણઃ હેવી મેટલ્સ પ્રવેશી રહ્યાં છે આપણાં શરીરમાં, AIIMSનો રિપોર્ટ

cradmin

અર્જુનની નાની બહેન અંશુલાએ મલાઇકા સાથે શારીરિક સંબંધ પર આપ્યું મોટું નિવેદન જાણો….

cradmin

Leave a Comment