Health News

જાણો શિલ્પાએ પોતાની મુર્ખામી જાતે જ લોકોને બતાવી, દિવસે યોગા અને રાતે આવું કામ……….

શિલ્પા શેટ્ટી કોઈને કોઈ વાતને લઈ ચર્ચામાં રહેતી જોવા મળે છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે જે શિલ્પાએ ખુદે જ કર્યો છે અને જેનાં કારણે તેનો ઉધડો લેવાયો છે. આ વીડિયોમાં તે ડાન્સ પાર્ટીમાં સામેલ થઈ છે અને એમાં ડિશ તોડતી નજરે ચઢી છે કે જે લોકોને ન ગમ્યું અને શિલ્પાનો ઉધડો લઈ લીધો.

આ વીડિયો શેર કરતી વખતે શિલ્પાએ લખ્યું કે ખાઈને ડિશ ધોવી ના પડે એટલે ડિશને તોડી નાખો. પાર્ટીમાં ખુબ મજા કરી. ખુબ ખાવાનું, ડાન્સ. હસી અને મજા કરી. એક પરફેક્ટ નાઈટ. પ્લેટને ચકનાચૂર કરીને નેગેટિવિટીને દુર કરવી એક મહાન કોન્સેપ્ટ છે.

હવે લોકોએ શિલ્પાના આ વીડિયો પર ધોધમાર કોમેન્ટો કરી છે. કોઈએ લખ્યું કે આ જ સેલેબ્રિટી છે કે જે કેમેરા સામે જ સારુ સારુ બોલે છે અને રિયલ લાઈફમાં કંઈક બીજુ જ હોય છે. તો એકે લખ્યું કે દિવસે યોગા કરે છે અને રાતે કોઈની પ્રોપર્ટીનું નુકસાન કરે છે. તો એકે લખ્યું કે શું આપણે આવા લોકોને ફોલો કરવા જોઈએ.

શિલ્પાએ આ પહેલા પણ એક વીડિયો વાયરલ કર્યો હતો કે જેમાં તે યોગા કરી રહી છે. આ વીડિયો જોઈને તો ફેન્સ પણ ચોંકી ગયા હતા કે 42ની ઉંમરમા આટલી ફિટનેસ.

Related posts

અંગત પળોને રેકોર્ડ કરવાની ભૂલ નહીં કરતા થઈ શકે છે આ નુકસાન

cradmin

હનીટ્રેપ નો મામલો: મોબાઈલમાં 1 હજાર જેટલા ગંદા વીડિયો, હાર્ડડિસ્કમાં મોટા નેતાઓના નામનું લિસ્ટ

cradmin

કેટરીના એ કહ્યું કે સલમાન ખાન ને લઈને ખુલાસો કરતા કર્યો, હા અમારા બને વચ્ચે સબંધો હતા…

cradmin

Leave a Comment