18+ Sex & Health Skin Care

જાણો બેસ્ટ શારીરિક સંબંધની લાઇફ માટે ખાવાનામાં સામેલ કરો આ વસ્તુઓ, કેવી પડશે મજા…..

ગત કેટલાક વર્ષમાં લાઇફ એટલી ઝડપી બનવા લાગી છે કે લોકો હવે કહે છે કે આપણે આપણા માટે પણ સમય નીકાળી શકતા નથી. આ વ્યસ્તતાની અસર સેક્સ લાઇફ પર પણ પડી રહી છે. તો તમે કેટલીક ખાણીપીણીને તમારી ડાયેટમાં સામેલ કરીને તમારી સેક્સ લાઇફને એન્જોય કરી શકો છો.

સેક્સ લાઇફને એન્જોય કરવા માટે એનર્જી લેવલ સારુ રહેવું જરૂરી છે. આ એનર્જી માટે તમે પ્રોટીન અને વિટામીન યુક્ત ડાયેટ લેવી જોઇએ. જો તમે નોનવેજ ખાઓ છો તો માછલી અને ઇંડાનું પણ સેવન કરી શકો છો. આ શરીરને એનર્જી આપાનારું ભોજન છે.

સેક્સ પાવર યથાવત રાખવા માટે કે તેને વધારવા માટે વધારેમાં વધારે પ્રાકૃતિક ભોજનનો ઉપયોગ કરો. જેમ કે તે લીલા શાકભાજી , સલાડ અને અનાજનું સેવન કરી શકો છો. તમને આ જાણીને હેરાની થશે કે તે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર ડાયેટ છે. બસ જરૂરિયાત છે કે તમે પોલિશ વગરના દાળ અને ચોખા ખાઓ.

Related posts

સંભોગ દરમિયાન યુવતીઓ કેમ કરે છે અવાજ ? જાણો તેની પાછળનું કારણ

cradmin

સજાતિય સંબંધોમાં અઘરા છે અહીંના નિયમો, ક્યારેય સાંભળ્યા નહીં હોય

cradmin

જાણો અભિનેત્રીનો નંબર એવી સર્વિસનાં પોસ્ટરમાં છાપી દીધો કે લોકો સીધા યૌન સંબંધની જ માગ કરે છે

cradmin

Leave a Comment