18+ Health Benifit Reserch Sex & Health

જાણો આ મહિલાઓ ‘ફ્રી ધ નિપ્પલ’ મુવમેન્ટની જીત, હવે ટોપલેસ થઈને ફરી શકશે…………

અમેરિકાના 6 રાજ્યોમાં મહિલાઓનું ટોપલેસ થઈને ફરવું લીગલ થઈ ચુક્યું છે મહિલાઓ હવે પશ્વિમી અમેરિકાના આ છ રાજ્યો વ્યોમિંગ, ઉતાહ, કોલોરાડો, કેનસસ, ન્યુ મેક્સિકો અને ઓક્લાહોમામાં સાર્વજનિકક સ્થાનો પર ટોપલેસ થઈને ફરી શકશે. ત્યાં જ આ રાજ્યોમાં રહેનાર ઘણી મહિલાઓએ આ નિર્ણયનો વિરોધ પણ કર્યો હતો પરંતુ કોર્ટે ‘ફ્રી ધ નિપ્પલ’ મુવમેન્ટની વાત માની અને આ 6 રાજ્યોમાં મહિલાઓને ટોપલેસ ફરવાની મંજૂરી આપી દીધી છે.

હકીકતે ‘ફ્રી ધ નિપ્પલ’ નામથી ઘણી મહિલાઓએ એક ગ્લોબલ મુવમેન્ટ ચલાવ્યું હતું. આ આંદોલનમાં મહિલાઓની માંગ હતી કે તેમને પણ પુરુષોની જેમ જ ટોપલેસ ફરવાનો અધિકાર આપવામાં આવે. સાથે જ તેમનું માનવું હતું કે મહિલાઓનું શરીર ફક્ત સેક્સુઅલ ઓબજેક્ટ નથી, તેમને પણ પુરુષોની જેમ સમાન અધિકાર મળવો જોઈએ. આજ મુવમેન્ટ પર ચુકાદો આપતા કોર્ટે ટોપલેસ બેનને હટાવી લીધું છે.

આ નિર્ણયને રોકવા માટે કોર્ટ કોલિન્સ, કોલોરાડો શહેરે 2 કરોડથી વધુ રૂપિયા ખર્ચ કર્યા પરંતુ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ કોર્ટ કોલિન્સ સરકારના પ્રવક્તાએ કહ્યું કે હવે અમે શહેરની બાકી મહત્વની વાતો પર પૈસા ખર્ચ કરવા જોઈએ. ‘ટોપલેસ બેન’ને હટાવવા માટે ફેબ્રુઆરીમાં અપીલ કરવામાં આવી હતી. ફોર્ટ કોલિન્સ શહેરમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડીયાથી જ મહિલાઓ ટોપલેસ થઈને ફરી શકશે. આ પહેલા ફક્ત 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ જ ટોપ વગર પબ્લિક પ્લેસમાં જઈ શકતી હતી.

Related posts

જાણો આ કૃતિ સેનનની બહેનના દુપટ્ટાનાં કારણે લોકોએ અક્ષય કુમારને લીધો કેવો ઉધડો…..

cradmin

રક્ત પાતળું કરવા માટે હૃદયની બીમારીથી બચાવે છે રસોડાના આ મસાલા

cradmin

અંગત પળોને રેકોર્ડ કરવાની ભૂલ નહીં કરતા થઈ શકે છે આ નુકસાન

cradmin

Leave a Comment