Mental Health News Reserch

જાણો રીલીઝ થયું મરજાવાંનું ટ્રેલર, કેવી મજા પડશે…….

‘એક વિલન’ પછી સિદ્ધાર્થ મલહોત્રા અને રિતેશ દેશમુખ ફરી એકવાર સાથે દેખાવાના છે. તેમની આગામી ફિલ્મ મરજાવાંનું ટ્રેલર આજે રીલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં રિતેશ અને સિદ્ધાર્થ સાથે તારા સુતરિયા અને રકુલ પ્રીત સિંહ પણ મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મનું ટ્રેલર જોતા તો લાગે છે કે તે એક્શન અને રોમાન્સથી ભરપૂર છે.

3 મિનિટ 15 સેકન્ડના ટ્રેલરની શરૂઆત સિદ્ધાર્થ મલહોત્રાના એક્શન સીન્સથી થાય છે. ત્યાર પછી તેની લાઈફમાં તારા સુતારિયાની એન્ટ્રી થાય છે. બંનેના રોમાન્સમાં વિલન રિતેશ દેશમુખની એન્ટ્રી થાય છે. ત્યાર પછી રાવણ અને વિષ્ણુ અવતારની લડાઈની કહાની શરૂ થાય છે. ટ્રેલરમાં સિદ્ધાર્થ અને રિતેશના ડાયલોગ્સ દમદાર છે.

આ ફિલ્મના ડિરેક્ટર મિલાપ ઝવેરી છે. ફિલ્મ ભૂષણ કુમાર, દિવ્યા ખોસલા, કૃષ્ણા કુમારે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 8 નવેમ્બરે રીલીઝ થવાની છે.

Related posts

આ મહિલાની આંખોમાંથી આંસુની જગ્યાએ નિકળે છે કંઈક એવું જાણો….

cradmin

28 વર્ષમાં અર્થવ્યવસ્થા માટે સરકારનો સૌથો મોટો નિર્ણય કર્યો અને નિષ્ણાતોએ કહ્યું- ‘આ દિવાળી છે’

cradmin

દેત્રોજ બ્લાઇન્ડ હત્યા કેસનો ભેદ ઉકેલાયો, મોબાઇલ માટે કિશોરની હત્યા થઇ હતી

cradmin

Leave a Comment