Health News Reserch

જાણો પહેલા પતિને છોડી કર્યાં બીજાં લગ્ન, સની સાથેના બોલ્ડ સીન આપી કેવી મજા…..

બધાંને હસાવી-હસવી લોટપોટ કરાવી નાખનાર અર્ચના પૂરન સિંહે ફિલ્મો અને ટેલીવિઝન બંને જગ્યાએ ઓળખ ઊભી કરી છે. તેણે જેવા રોલ નિભાવ્યા, દર્શકોએ તેને તેમ જ સ્વીકારી. તે લગભગ દરેક પ્રકારના રોલમાં ફિટ બેસી ગઈ. કુછ કુછ હોતા હૈમાં મિસ બ્રિગ્રેલા હોય કે રાજા હિંદુસ્તાનીમાં કરિશ્મા કપૂરની સૌતેલી મા. ટીવી પર કૉમેડી શોમાં જજની ભૂમિકા પણ બહુ સરસ રીતે નિભાવે છે. આજે અર્ચના પૂરન સિંહનો જન્મદિવસ છે.

26 સપ્ટેમ્બર, 1962ના રોજ કન્મેલ અર્ચના પૂરન સિંહે કરિયરની શરૂઆત આદિત્ય પંચોલી સાથે કરી હતી. ત્યારબાદ નસીરૂદ્દીન શાહ સાથે ફિલ્મ જલવાઆં જોવા મળી. આ ફિલ્મ સુપર હિટ સાબિત થઈ.

અગ્નિપથ, સૌદાગર, શોલા અને શબનમ, આશિક આવારા, બાજ, મસ્તી અને બોલ બચ્ચનમાં જબરજસ્ત એક્ટિંગ કરનાર અર્ચના આજકાલ ધ કપિલ શર્મા શોમાં જજની ભૂમિકા નિભાવી રહી છે.

કદાચ ઘણા લોકો આ વાત જાણત નહીં હોય કે, અર્ચનાએ સની દેઓલ સાથે ફિલ્મ ‘આગ કા ગોલા’માં બેહદ બોલ્ડ સીન આપ્યા હતા. સનીનો સ્વભાવ શરમાળ હતો જેના કારણે આ સીન બહુ ચર્ચામાં છવાયા હતા.

તો પર્સનલ લાઇફની વાત કરવામાં આવે તો અર્ચનાએ પરમીત સેઠી સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. બંનેની લવ સ્ટોરી એક ઈવેન્ટ દરમિયાન શરૂ થઈ હતી. એકબીજાના પ્રેમમાં પડ્યા બાદ બંનેએ થોડા સમય બાદ 30 જૂન, 1992 માં લગ્ન કરી લીધાં.

Related posts

કરિના કપૂર ને રાત્રે 1 વાગ્યે ફોન કરીને આ કોરિયોગ્રાફરે કરી ન કરવા જેવી વાત…….

cradmin

મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરના દિવસે મતદાન, 24મીએ પરિણામ જાહેર થશે

cradmin

સાવધાન / 25% કેસ સાઇલન્ટ હાર્ટ અટેકના હોય તો પણ છાતીમાં દુખાવો કે બેચેની અનુભવાય તો અલર્ટ થઈ જાઓ

cradmin

Leave a Comment