18+ Health Medical Sex & Health Skin Care

જાણો યૌન શક્તિમાં વધારો કરવા પાર્ટનર સાથે કેવી મજા પડશે…

એવું માનવમાં આવે છે કે વિવાહીત લોકોની લાઇફને બેસ્ટ રાખવા માટે પાર્ટનરને ખુશ રાખવા ખૂબ જરૂરી છે. ખાસ કરીને લોકોને આ ખુશીનો સીધો સંબંધ યૌન જીવન (Increase Sexual Power)થી જોડી દે છે. જોકે, આ સત્ય નથી. વિવાહીત જીવનમાં ખુશ રહેવું તમારા બન્નેના સંબંધ અને સમજ પર નિર્ભર કરે છે. છતાં પણ વૈવાહિક જીવન અને સંબંધમાં યૌન કે સેક્સનો મહત્વનો ભાગ હોય છે. તમે સેક્શુઅલ લાઇફ કે યૌન જીવન (Sexual life)માં પાર્ટનર સાથે કેટલા ખુશ છો તે વાત તમારા સંબંધ પર ખૂબ અસર કરે છે. જો યૌન જીવનમાં તમે ખુશ નથી તો કેટલીક વખત તમારો વ્યવહાર સંબંધને અસર કરે છે. એવામાં લોકો યૌન શક્તિ વધારવા કે સેક્સ પાવર ( Sex Power) મેળવવા માટે અનેક પ્રકારની દવાઓ લો છો.

ખાસ કરીને લોકો આ વાતને લઇને ચર્ચા કરે છે કે સેક્સ પાવર વધારવા માટે કઇ દવા બેસ્ટ છે. (What is the best sex power medicine for men) પરંતુ શુ તમને ખબર છે કે ઓછી યૌન ઇચ્છા (Sex desire) કે સેક્શુઅલ પાવર ઓછો અનુભવ થવો તમારા ખરાબ ખાણી-પીણીના કારણે થઇ શકે છે. અનહેલ્ધી ફૂડ, પ્રોટીન ઓછા પ્રમાણમાં લેવું. કે બિલકુલ ન ખવાથી કમજોરી આવી શકે છે. તે સિવાય સ્ટ્રેસ પણ સેક્શુઅલ લાઇફને અસર કરે છે. જોકેસ અમે તમને જણાવીશું કે કેવી રીતે ભોજનમાં બદલાવ કરી સેક્શુઅલ પાવર કે યૌન ઇચ્છા (Sexual desire or sex drive)ને વધારી શકો છો.

[ File # csp8549360, License # 1860878 ]
Licensed through http://www.canstockphoto.com in accordance with the End User License Agreement (http://www.canstockphoto.com/legal.php)
(c) Can Stock Photo Inc. / LanaKh

આંબળા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે. આંબળા ખાવાના અનેક ફાયદા હોય છે. આંબળાના સેવનથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. આંબળાના ચૂરણમાં એક ચમચી મધ મિક્સ કરીને બે વખત લો. જેનાથી યૌન શક્તિ વધારવામાં મદદ મળે છે.

અશ્વગંધા
અશ્વગંધા સદીઓ જુની ઔષધિ છે જે અનેક બીમારીઓથી છૂટકારો અપાવે છે. અશ્વગંધાનો ઉપયોગ કરવાથી સેક્સ પાવરને વધારવા માટે કરવામાં આવે છે. જેના માટે અશ્વગંધાના ચૂરણને અડધી ચમચી દૂધ સાથે સવાર-સાંજ લો. તે યૌન ઇચ્છા અને સેક્સ પાવરથી જોડાયેલી સમસ્યાઓથી છૂટકારો અપાવી શકે છે.

આંબલી
આંબલીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. તે અનેક પ્રકારની એલર્જીને સારી કરવામાં ઉપયોગી છે. આંબલીના બીજમાં ખાંડ મિક્સ કરીને ખાવાથી સેક્સ પાવરની સમસ્યાથી છૂટકારો મળે છે.

Related posts

શારીરિક સંબંધ માટે ‘રામબાણ’ છે આ વસ્તુ, પુરુષો ખાસ કરે સેવન

cradmin

મોબાઈલની સ્ક્રીન કલાકો સુધી જોવાથી થઈ શકે છે આ ખતરનાક રોગ

cradmin

ખરજવાંની સમસ્યાથી છો પરેશાન? તો આ ઘરેલું ઉપચાર કામ લાગશે

cradmin

Leave a Comment