18+

સંભોગ દરમિયાન યુવતીઓ કેમ કરે છે અવાજ ? જાણો તેની પાછળનું કારણ

ભારતીય સમાજમાં છોકરીઓનો ઉછેર એવા માહોલમાં થાય છે કે તેમના મગજમાં સેક્સને લઇને એક ડર હોય છે. હકીકતમાં પહેલી વખત સેક્સ દરમિયાન મહિલાઓમાં થનારો દુખાવાનું મુખ્ય કારણ યોનિનું વધાર પડતું ટાઇટ હોવું છે. આવું ત્યારે થાય છે જ્યારે યોનિની માંસપેશિયો ખેંચાઇ જાય છે અને તેમાં સોજો આવી જાય છે. આવી સ્થિતિમાં સંભોગ સમયે મહિલાને ખૂબ જ દુખાવો થાય છે. આવું તેવી મહિલાઓ સાથે થવાની શક્યતા છે જે સેક્સ સંબંધને ખરાબ માને છે અને સેક્સ સમયે પુરુષો સાથે સહયોગ કરતી નથી.

ઘણી વાર યોનિમાં કોઇ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો પણ સેક્સ કરતી વખતે દુખાવાનું મોટુ કારણ છે. મોટાભાગે યોનિના આકારમાં પરિવર્તન થઇ જાય છે જેને એડ્રિયોમેટ્રિયોસિસ કહેવામાં આવે છે. જો તમને પણ સેક્સ દરમિયાન દુખાવો થતો હોય તો તમારે તરત ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

છોકરીઓને યુવાવસ્થા અને કિશોરાવસ્થા દરમિયાન તેવું પણ સાંભળવા મળે છે કે, પહેલી વખત કરવામાં આવેલું સેક્સ ઘણું કષ્ટદાયક હોય છે અને તે દરમિયાન ખૂબ બ્લીડિંગ પણ થાય છે. લાંબા સમય સુધી એવું માનવામાં આવે છે કે, છોકરીને પહેલી વખત સેક્સ દરમિયાન બ્લીડિંગ થાય નહીં તો તે છોકરી પહેલા સેક્સ કરી ચૂકી છે. આ તમામ વાત છોકરીઓના મનમાં મનોવૈજ્ઞાનિક રૂપથી સેક્સ પ્રત્યે ડર ઉત્પન્ન કરે છે અને આ રીતની છોકરીને પહેલી વખત સેક્સ દરમિયાન મોટાભાગે દુખાવાની ફરિયાદ રહે છે.

Related posts

એકની એક સેક્સ પોઝિશનથી કંટાળી ગયા છો તો ટ્રાય કંઇક નવું જાણો……

cradmin

જાણો અભિનેત્રીનો નંબર એવી સર્વિસનાં પોસ્ટરમાં છાપી દીધો કે લોકો સીધા યૌન સંબંધની જ માગ કરે છે

cradmin

અંગત પળોને રેકોર્ડ કરવાની ભૂલ નહીં કરતા થઈ શકે છે આ નુકસાન

cradmin

1 comment

Leave a Comment